મોરબી : મોરબી નિવાસી ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ રંજનબેન મુકેશભાઈ જોષી (ઉં.વ. 66) તે સ્વ. મુકેશભાઈ લાભશંકર જોષીના પત્ની, પ્રિતમભાઈ, કલ્પેશભાઈ તથા ડિમ્પલબેન રામચંદ્ર રાજગોરના માતા, નવીનભાઈ, પ્રકાશભાઈના ભાભી, મણીશંકર નરભેરામ રાજગોર (જુના કટારીયા)ના દીકરી, પ્રતાપભાઈ, સ્વ. રાજુભાઈ, પ્રસન્નાબેન, ગીતાબેનના મોટાબેનનું તારીખ 2-12-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 6-12-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ન્યૂ શ્રદ્ધા પાર્ક (વંડામાં), ગાયત્રીનગર પાછળ, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.