મોરબી : મોરબી નિવાસી રંજનબેન રાધેશ્યામભાઈ હીરાણી (ઉ.વ.75) તે સ્વ. રાધેશ્યામભાઈના પત્ની, મનોજભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ અને જીજ્ઞેશભાઈના માતાનું તા. 16-2-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-2-2025 ને સોમવારે રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન જલારામ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.