મોરબી : રણછોડભાઈ મલ્લુભાઈ દસાડીયા (ઉંમર વર્ષ 83) તે પરસોત્તમભાઈ મલ્લુભાઈ દસાડીયાના મોટાભાઈનું તારીખ 19/1/2025 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/1/2025 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન વાણંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરીના નાકે, મોરબી ખાતે રાખેલ છે.