મોરબી: મોરબી નિવાસી રમેશચંદ્ર ફુલચંદ કોઠારીનું તારીખ 1-8-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું 4-8-2025 ને સોમવારના રોજ સવારે 9.30 કલાકે તેમજ પ્રાર્થના સભા 10 કલાકે દશાશ્રી માળીની વાડી, યુનિટ નંબર 1, બેંક ઓફ બરોડા સામે, જુના બસ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.