મોરબી અપડેટ: મોરબી નિવાસી રમાબેન ચુનીલાલ મહેતા તે ચુનીલાલ ગંગારામ મહેતાના પત્ની, બીપીનભાઈ તથા સ્વ.બકુલભાઈના માતા, કેવલ બીપીનભાઈ મહેતા તથા મંત્ર બકુલભાઈ મહેતાના દાદીનું તારીખ 1/8/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.6/8/20026 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન આનંદનગર, ત્રાજપર ચોકડી પાસે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.