મોરબી: મોરબી નિવાસી રજનીકાંત છોટાલાલ મહેતા તેઓ છોટાલાલ પ્રાણજીવન મહેતાના પુત્રનું 28/11/2025ના રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તારીખ 30/11/2025ને રવિવારના રોજ રાખેલ છે. ઉઠમણું સવારે 10:00 વાગ્યે તેમજ પ્રાર્થનાસભા 11:00 કલાકે શ્રી દશાશ્રી માળી, વણિક જ્ઞાતિની વાડી, યુનિટ નંબર 2, સરદાર રોડ, જુના બસ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.