મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ રતિલાલભાઈ ગણાત્રા (રાજુભાઈ ગીરનારી) (ઉ.વ.65) તેઓ સ્વ.રતિલાલભાઈના સુપુત્ર, વિશાલભાઈ તથા ભૂમિકાબેનના પિતા, હસમુખભાઈ, સ્વ.દીલીપભાઈ, મનોજભાઈ, કુસમબેન, નીતાબેનના ભાઈ, સ્વ.રમણીકભાઈ તથા માવજીભાઈ પુજારાના જમાઈનું તા.24-12-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. 26-12-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.