મોરબી: મોરબી નિવાસી પુષ્કરભાઈ જયસુખભાઈ જોશી (ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ) (ઉ.વ. 65) તેઓ મીતાબેન જોશીના પતિ તેમજ યોગેશભાઈ જોશી (તુલસી સ્ટેશનરીવાળા) (મો.નં. 98792 16015)ના મોટાભાઈ અને અમિતભાઈ (મો.નં. 93756 45300)તથા પ્રતિકભાઈ (તુલસી કોમ્પ્યુટર વાળા) (મો.નં. 99254 08687)ના પિતા, સ્વ. રમણીકલાલ ઉપાધ્યાયના જમાઈનું તા. 15/10/2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તા. 17/10/2025 ને શુક્રવાર સાંજે 4 થી 6 શ્રી ચતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.