મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી પુરીબેન નાગજીભાઈ કાલરિયા (ઉ.વ.95) તે સ્વ. રવજીભાઈ, મનસુખભાઈ અને નારણભાઈના માતા તથા અતુલ, ઉમેશ, સુજીત અને અશોકના દાદીનું તા. 29-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1-2-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન માનવ પેલેસ, ગોલ્ડન માર્કેટ પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ચકમપર ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9913149525