મોરબી : મૂળ ધરમપુર હાલ મોરબી નિવાસી પુરીબેન બેચરભાઈ માકાસણા તેઓ જયંતીભાઈ, હરજીવનભાઈ અને પ્રવીણભાઈના માતાનું તા. 10-5-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 12-5-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન આનંદવિહાર એપાર્ટમેન્ટ, નિર્મલ સ્કૂલની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.