મોરબી : મોરબી નિવાસી પ્રેમજીભાઈ શામજીભાઈ વસીયાણી તેઓ રમેશભાઈ અને મુકેશભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 19-4-2025 ને શનિવારના રોજ રાત્રે 8:30 થી 12 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને સૂર્ય કીર્તિ સોસાયટી, રામકો બંગલો પાસે, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આ દરમ્યાન લજાઈ ગૌશાળા મંડળની ધૂન રાખેલ છે તો ગૌશાળા ધૂન મંડળના તમામ સભ્યો અને ધૂનપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવે છે.