મોરબી અપડેટ: વિરાટનગર (રં) હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ ઉકાભાઇ વડસોલા (ઉંમર વર્ષ 80) તેઓ દિનેશભાઈ વડસોલા, ધનજીભાઈ વડસોલા અને શૈલેષભાઈ વડાસોલાનું તારીખ 03/09/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 05/09/02026 ને શનિવારના રોજ સવારે 08 થી 10 કલાકે આલાપ રોડ, દેવ પાર્ક, બાલાજી હાઇટ, મોરબી ખાતે રાખેલ છે.મો. નં. 89058 89058, 90999 99570, 99782 93381.