મોરબી : મોરબી નિવાસી પ્રેમિલાબેન દિલીપભાઈ પઢિયારનું તારીખ 23-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-7-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે દેશળ ભગત હોલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ પુલ ઉપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.