મોરબી: પ્રવિણચંદ્ર જવેરચંદ પુજારા (ધ્રાંગધ્રાવાળા) (ઉ.વ.80) તેઓ પ્રફુલચંદ્ર અને સ્વ. જગદીશભાઈના મોટાભાઈ તેમજ અતુલભાઈ, જસ્મીન શૈલેનભાઈ રૂપારેલીયા, જીજ્ઞા સંજયભાઈ રાયચુરાના પિતા તથા અક્ષય અને દીશિતના દાદા તેમજ પુરુષોતમદાસ લક્ષ્મીદાસ બદીયાણીના જમાઈનું તા. 18/10/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 24/10/2025 ને શુક્રવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.