મોરબી : મોરબી નિવાસી પ્રવીણચંદ્ર ચંદુલાલ મહેતા મોડપરવાળા તે સ્વ. નીરૂબેન પ્રવિણચંદ્ર મહેતાના પતિ, પરેશ પ્રવિણચંદ્ર મહેતા, ચંદ્રેશ પ્રવિણચંદ્ર મહેતાના પિતા, આરતી પરેશભાઈ મહેતા, મીનલ ચંદ્રેશભાઈ મહેતાના સસરા, મિત પરેશભાઈ મહેતા, ધાર્મિ ચંદ્રેશભાઇ મહેતાના દાદા, મીરા મિતભાઈ મહેતાના દાદાજી સસરા, શ્રીના મિતભાઈ મહેતાના પરદાદાનું તારીખ 22-8-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પ્રાર્થના સભા તારીખ 25 જુલાઈ 2025 ને સોમવારના રોજ સવારે 10 થી 10:30 કલાકે બેસણું અને પ્રાર્થના સભા 11 થી 12:30 કલાકે દશા શ્રીમાળી જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.