મોરબી મોરબી નિવાસી પ્રજ્ઞાબેન દિપકભાઈ મહેતા તે દિપકભાઈ ચુનીલાલ મહેતા (દોશી હાઈસ્કૂલ)ના પત્ની,ચુનીલાલ શીવલાલ મહેતાના પુત્રવધુ, કૃતિ વિરલ વસાના માતા, કેતનભાઇ (કે.સી - વિકાસ ઓટોમોબાઇલ્સ)ના ભાભી, રૂચિત,વૈભવ,વિતરાગ, પંક્તિ, હસ્તિના કાકીનું 5-4-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું(બેસણું) 7-4-2025 ને સોમવારના રોજ સવારે 10 કલાકે જૈન ઉપાશ્રય, સોની બજાર, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. સ્વ. પ્રજ્ઞાબેનનું ચક્ષુદાન કરવામાં આવ્યું છે.