મોરબી : મોરબી નિવાસી પ્રાગજીભાઈ કરસનભાઈ નેસડીયા તે સ્વ. શામજીભાઈ, અમરશીભાઈ, લાલજીભાઈના ભાઈ, જીગ્નેશભાઈ તથા હર્ષદભાઈના પિતાનું તારીખ 5-8-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-8-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9879754011, 9712235122.