મોરબી: મૂળ કુંતાશી હાલ મોરબી નિવાસી પાર્થ બળવંતભાઈ ભાડજા (ઉંમર વર્ષ 19) તેઓ બળવંતભાઈ ભગવાનજીભાઈ ભાડજા (97120 50649) ના પુત્ર તેમજ ચતુરભાઈ ભગવાનજીભાઈ ભાડજા (98240 30355) અને સુરેશભાઈ ભગવાનજીભાઈ ભાડજા (98255 28708)ના ભત્રીજાનું તારીખ 31/03/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 02/04/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 11:00 કલાકે તેમના નિવાસ સ્થાન 'શિવ સૃષ્ટિ પેલેસ' પાટીદાર નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે.મોસાળપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.