મોરબી : મૂળ દેરાળા (નંદનવન) હાલ મોરબી નિવાસી પાનીબેન જીવરાજભાઈ વડસોલા (ઉ.વ.85) તે લાલજીભાઈ, ચંદુભાઈ, રમેશભાઈ અને ભરતભાઈના માતાનું તા. 6-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 8-2-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પ્રમુખસ્વામી સોસાયટી, પંચાસર રોડ, મોરબી ખાતે તેમજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન દેરાળા (નંદનવન) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.