મોરબી: મોરબી નિવાસી ઓમ રાજનાથ દ્રિવેદી તેઓ રાજનાથ દ્રિવેદી (98981 22252)ના દીકરાનું તા. 21/10/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 23/10/2025ને ગુરૂવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે ફ્લેટ નંબર 602, ગોપાલ એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટીની પાસે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.