મોરબી અપડેટ : મૂળ ગામ નવા સાદુળકા નિવાસી ચાતુર્વેદી મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ નયનાબેન રાજેશભાઈ દવે (ઉ. વ. 62) તે રાજેશભાઇના પત્ની, સ્વ. પ્રવિણભાઈ ખેલશંકર દવેના પુત્રવધુ, જયદેવભાઇ, પ્રફુલભાઈ, નિતિનભાઈ, દિનેશભાઈ અને સ્વ. ભરતભાઈના ભત્રીજા વહુ, હર્ષદભાઇ અને ચિરાગભાઈના ભાભી, મૂળ જોધપર નદી નિવાસી સ્વ. રવિશંકર દેવશંકર વ્યાસના દીકરી, ધીરૂભાઈ તથા બિપીનભાઈના બહેનનું તારીખ 20/08/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 22/08/2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 5 કલાકે ચાતુર્વેદી મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ સાવસાર પ્લોટ - 10, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #AvasanNodh #Obituary #MorbiUpdate #MorbiNews #Besanu