મોરબી : મોરબી નિવાસી મુળજીભાઈ વશરામભાઈ પાડલીયા (ઉં. વ. 69) તે લાલજીભાઈ પાડલીયાના ભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઈ અને વિજયભાઈના પિતાનું તારીખ 28-8-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-8-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, રાજપર રોડ, શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષમાં બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.