મોરબી : મોરબી નિવાસી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું તા. 11-11-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-11-2025 ને ગુરુવારે સાંજે 04:00 થી 06:00 કલાકે ગોવર્ધનધારી મંદિર, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે.