મોરબી : મૂળ ધુળકોટ હાલ મોરબી નિવાસી મૃદુલાબેન પ્રભુદાસ વડેરા તે સ્વ. પ્રભુદાસ હીરજીભાઈ વડેરાના પત્ની, રમેશભાઈ, બીપીનભાઈ, હસુભાઈ, અશોકભાઈ, હંસાબેન કતીરા (જેતપુર), શોભનાબેન જોબનપુત્રા (હાલોલ)ના માતા, કિશોરભાઈ, નરેશભાઈના કાકી, જમનાદાસભાઈ પીતાંબરભાઈ ચંદારાણાના દીકરીનું તારીખ 13-4-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-4-2025 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.