મોરબી: મોરબી નિવાસી મીઠાભાઈ અણદાભાઈ પરમારનું તારીખ 06/09/2025 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 09/09/2025 ને મંગળવારના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે સતવારા સમાજ વાડી, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 94272 36315