મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન વિઠલદાસ ભગદેવ તે સ્વ. વિઠલદાસ પોપટલાલ ભગદેવના પત્નીનું તારીખ 1-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 3-11-2025 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 99789 15520, 94080 40042, 63545 09500.