મોરબી : મૂળ નાગલપર હાલ મોરબી નિવાસી મંજુલાબેન ચંદ્રકાંતભાઈ ભગલાણી (ભટ્ટ) તે ચંદ્રકાંતભાઈ મોહનલાલ ભગલાણીના પત્ની, સંગીતાબેન, મનીષાબેન (અંજાર), જીતેશભાઈ (રાજકોટ)ના માતા, દિપાલીબેન, વંદનાબેન તથા મહેશભાઈ ભટ્ટ (અંજાર)ના સાસુ, ભરતભાઈ, સ્વ, પંકજભાઈ (નાગલપર)ના ભાભી, વિશાલ, દિપ્તિ, હિના, ઉર્વી અને પાર્થના ભાભુ, કમલભાઈ કિશોરભઈ કેલૈયાના નાનીમા, ટીશા, ઓમ, હિમેશના દાદીનું તારીખ 2-9-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા (બેસણું) તારીખ 4-9-2025 ને ગુરુવારના રોજ સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન નાગલપર, તા. મોરબી મુકામે રાખવામાં આવી છે.