મોરબી : મોરબી નિવાસી મનજીભાઈ શીવાભાઈ કણસાગરા તે પ્રભુભાઈ કણસાગરાના ભાઈનું તારીખ 13-6-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-6-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વરિયા પ્રજાપતિની વાડી, યુનિટ-1, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 98256 85327