મોરબી : મૂળ ભડીયાદ હાલ મોરબી નિવાસી માણેકબેન (બબીબેન) વસ્તાભાઈ અઘારા (ઉં.વ. 82) તે વસ્તાભાઈ છગનભાઈ અઘારાના પત્ની, ભરતભાઈ, નરશીભાઈ, જયંતીભાઈ, રમેશભાઈના માતા, સ્વ. લીંબાભાઈ છગનભાઈ અઘારા, સ્વ. પ્રાગજીભાઈ છગનભાઈ અઘારા, આણંદજીભાઈ છગનભાઈ અઘારા, સ્વ. શામજીભાઈ છગનભાઈ અઘારાના ભાભીનું તારીખ 1-1-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-1-2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગાંડુભાઈ વશરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડીયાદ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.