મોરબી અપડેટ: મુ.નાનાભેલા હાલ મોરબી નિવાસી મૈયાગૌરી રમણીકલાલ પંડ્યા (ઉ.વ.92) તે રવિશંકર રમણીકલાલ પંડ્યા, વિનુભાઈ રમણીકલાલ પંડ્યા (98794 18856), નિર્મળાબેન જનકરાય પંડ્યા, રંજનબેન સુરેશકુમાર પંડ્યા, ચંદ્રિકાબેન ભરતકુમાર આચાર્ય, ગાયત્રીબેન કેતનકુમાર રાવલના માતા, કિશોરભાઈ પંડ્યા (ભાવપર ) તથા સ્વ.હસુભાઈ પંડ્યા (ભાવપર )ના ભાભી, પ્રથમકુમાર (63527 57912) તેમજ નેહાબેનના દાદીનું તા.9/8/2026ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.10/8/2026ને સોમવારે સાંજે 4 થી 5 વાગ્યે તેમના નિવાસસ્થાન શ્યામ એપાર્ટમેન્ટ, રંગધરતી પાર્ક, ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, રવાપર(મોરબી) ખાતે રાખેલ છે.