મોરબી અપડેટ: મોરબી નિવાસી મહાદેવભાઈ ભાણજીભાઈ અઘારા (ઉં.વ.91) તેઓ પ્રાણજીવનભાઈ મહાદેવભાઈ અઘારાના (9825094170) પિતા તથા ઓધવજીભાઈ નારણભાઈ અઘારા (9825143382)ના કાકા તેમજબંશીભાઈ પ્રાણજીવનભાઈ અઘારા અને નિરજભાઈ ઓધવજીભાઈ અઘારાના દાદાનું તારીખ 03/09/2026 ને ઞુરૂવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.7/9/2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે દ્વારકાધીશ ફાર્મ, નવજીવન સ્કૂલ સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.