મોરબી અપડેટ : મોરબી નિવાસી મગનભાઈ નથુભાઈ કૈલા (ઉં.વ. 90) (માજી પ્રમુખ જમીન વિકાસ બેંક, માળિયા, માજી સરપંચ ખાખરેચી) તે મનસુખભાઈ (મો.નં. 9427236417), અમૃતભાઈ (મો.નં. 9737911011), મધુબેન જગદીશભાઈ વિડજા, શારદાબેન અશ્વિનભાઈ બોપલીયા, સુશીલાબેન બ્રિજેશભાઈ મેરજા, ઇન્દુબેન કાંતિલાલ જાકાસણીયાના પિતા, રવિ મનસુખભાઈ કૈલા, હર્ષ અમૃતભાઈ કૈલા, પાર્થ મનસુખભાઈ કૈલા, કમલેશ હરીલાલ કૈલા, મનીષ શંકરભાઈ કૈલા, સ્વાતી નીશાંક ભોરણીયાના દાદાનું તારીખ 8-9-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-9-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન 502, શુભ પેલેસ, ઉમા ટાઉનશિપ, મોરબી-2 ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ગામ ખાખરેચી, તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.