મોરબી : મૂળ જીવાપર હાલ મોરબી નિવાસી મગનભાઈ ધનજીભાઈ કાલરીયા (ઉં.વ. 69) તે ગં.સ્વ. નર્મદાબેન કાલરીયાના પતિ, કમલેશભાઈ તથા વિનોદભાઈના પિતા, છગનભાઈ ધનજી કાલરીયાના ભાઈ, નિલેશભાઈ હરજીવનભાઈ કાલરીયા, રાજેશભાઈ હરજીવનભાઈ કાલરીયા, ધ્રુવભાઈ છગનભાઈ કાલરીયાના કાકા, રાજભાઈ નિલેશભાઈ કાલરીયા, દેવ કમલેશભાઈ કાલરીયા, સાહિલ કમલેશભાઈ કાલરીયા, શનિ વિનોદભાઈ કાલરીયાના દાદા, જ્યોત્સનાબેન કમલેશભાઈ કાલરીયા, ચાર્મીબેન નિલેશભાઈ કાલરીયાના સસરાનું તારીખ 6-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-2-2025 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, બહુચરાજી મંદિર સામે, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે.