મોરબી: મૂળ ઘૂંટુ હાલ મોરબી નિવાસી મગનભાઈ હરિભાઈ પરેચા (ઉંમર વર્ષ 80) તેઓ ભરતભાઈ પરેચા અને રાજેશભાઈ પરેચાના પિતા તેમજ રામજીભાઈ પરેચા અને પ્રેમજીભાઈ પરેચાના ભાઈ તથા ભવ્યભાઈ પરેચા અને મીતભાઈ પરેચાના દાદાનું તારીખ 22/08/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 24/08/2026 ના સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 98252 27210, 98257 98384