મોરબી : મોરબી નિવાસી મધુવનભાઈ ભગવાનજીભાઈ મકવાણા (HDFC લાલપર બેંકના કર્મી) તે ભગવાનજીભાઈ તથા ઉજીબેનના પુત્ર, રમણિકભાઈ તથા હેતલબેનના ભાઈ, અંજુબેનના પતિ, દામજીભાઈના ભત્રીજાનું તારીખ 27-1-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-2-2025 ને રવિવારના રોજ સવારે 9-30 થી 11-30 સુધી તેમના નિવાસ સ્થાન જવાહર સોસાયટી, ભડીયાદ કાંઠા પાસે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.