મોરબી : મોરબી નિવાસી મધુકાન્તાબેન હરિપ્રસાદ ત્રિવેદી જે પ્રદીપભાઈ, ભારતીબેન, ઉષાબેન, ગીતાબેન તથા પ્રજ્ઞાબેનના માતા, તે વાંકાનેર વાળા ભાગવતભાઈ રાવલના પુત્રીનું તારીખ 7/5/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.9/5/2022ને સોમવારે સાંજે 5:30 થી 7:30કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન યોગેશ્વર સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.