મોરબી : મોરબી નિવાસી મધુકાંતાબેન ધીરજલાલ જોષી (ઉ.વ.૯૩) તે અશોકભાઈ, સ્વ.પંકજભાઇ , સ્વ.સતીષભાઈના માતુશ્રી તથા વિમલ ભાઈ, આશુતોષભાઈ અને મહર્ષિ ભાઈના દાદીમાંનું તા.૧૯ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.21ને શનિવારે 4.30થી 5.30 વાગ્યે ખત્રીવાડ શેરી નંબર -3,બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, મોરબી ખાતે રાખેલ છે. મો.9925726740, 8799036345.