મોરબી: મોરબી નિવાસી લીલાવંતીબેન ત્રિભોવનભાઈ મોરડીયા (ઉંમર વર્ષ 67)તેઓ સ્વ. ત્રિભોવનભાઈ મોરડીયાના પત્ની, ગોપાલભાઈ મોરડીયા, જયંતિભાઈ મોરડીયા તથા સ્વ. દીપકભાઈ મોરડીયાના ભાભી, મહેન્દ્રભાઈ મોરડીયાના માતા તથા દેવેન્દ્રભાઈ મોરડીયા અને કૃષ્ણકાંતભાઈ મોરડીયાના કાકી/ભાભુનું તારીખ 21/12/2025 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 25/12/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે.