મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ નરશીભાઈ ગાંભવા (ઉં. વ. 63) તે સંદીપભાઈ (મો. નં. 9825320807)ના પિતા, સ્વ. બાબુભાઈ તથા નરભેરામભાઈના ભાઈ, અશોકભાઈ બાબુભાઈ, પ્રવીણભાઈ બાબુભાઈ, નિલેશભાઈ નરભેરામભાઈ, વિપુલભાઈ નરભેરામભાઈના કાકા, નિશાંતકુમાર દલસુખભાઈ કાલરીયાના સસરાનું તારીખ 13-1-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-1-2026 ને ગુરુવારે બપોરે 3 થી 5 કલાકે સાંદિપની હાઈટ્સ, તપોવન રેસીડેન્સી, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સાસરિયા પક્ષનું બેસણું સાથે રાખ્યું છે.