મોરબી: મોરબી નિવાસી લલિતભાઈ અમૃતલાલ ગાંધી (ઉં.વ.83) તેઓ અલ્પેશભાઈ (98984 48974), પિયુષભાઈ(97238 10991) તથા ડિમ્પલબેન પારેખના પિતાશ્રી, સ્વ.ચમનભાઈ, ભુપતભાઈ, જગદીશભાઈના ભાઈ તેમજ હરિલાલ મોહનલાલ વોરા (વાંકાનેરવાળા)ના જમાઈ તથા રજનીભાઈ મહેતા (રાજકોટ), વિજયભાઈ પારેખ (મોરબી)ના વેવાઈ, લજ્જાબેન, પ્રિયાબેન, હિરેનકુમારના સસરા, દેવાંશ, વૃષ્ટિ, હિરવાના દાદા, નમિતાબેન મયુરકુમાર, અને ભાવિકના નાનાનું તા. 24/9/2025 (બુધવારે) દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.25/9/2025 ને ગુરૂવારના રોજ સાંજે 05:00 થી 06:00 કલાકે શ્રી મોઢવાણિયાની વાડી, ગાંધી ચોક, મોરબી ખાતે રાખેલ છે.