મોરબી: મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી લાભુબેન મણીલાલ ચડાસણીયા તેઓ સ્વ. મણીલાલ ચડાસણીયાના પત્ની, સ્વ. ખીમજીભાઇ ચડાસણીયા, મનસુખભાઈ ચડાસણીયા, પ્રભુલાલ ચડાસણીયા, દિલીપભાઈ ચડાસણીયાના ભાભી, તેમજ વિનોદભાઈ ચડાસણીયા અને હિતેશભાઈ ચડાસણીયાના માતા તથા ધ્રુવકુમાર ચડાસણીયાના દાદીનું તારીખ 17/12/2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 19/12/2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે રંગધરતી પાર્ક, 101-ધર્મ પેલેસ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, ફલોરા 158ની સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.