મોરબી : મોરબી નિવાસી લાભુબેન હરખજીભાઈ ભોરણીયા (ઉ.વ.75) તે હરખજીભાઈ (મો.નં. 9879599380)ના પત્ની, મનસુખભાઈ (મો.નં. 9825224970) અને હસમુખભાઈ (મો.નં. 9825291699)ના માતાનું તા. 2-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા. 4-7-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુ લાભ દે હોલ, લીલાપર - કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.