મોરબી અપડેટ : મોરબી નિવાસી કુંવરબેન દેવશીભાઈ પરમાર (ઉંમર વર્ષ 90) તેઓ સ્વ. દેવશીભાઈ જેરામભાઈ પરમારના પત્ની, નરસિંહભાઈ પરમાર, અરજણભાઈ પરમાર, વિનોદભાઈ પરમાર, ભુરાભાઈ પરમાર, દયારામભાઈ પરમાર અને સુરેશભાઈ પરમારના માતાનું તારીખ 28/07/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 30/07/2026 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન દેવકુંવર નિવાસ, ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. મોબાઈલ નંબર 99790 00397, 99790 70784