મોરબી : મોરબી નિવાસી કૃષ્ણબા જયેન્દ્રસિંહ જાડેજા તે સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાના માતા, હિતેન્દ્રસિંહ જાડેજા (મો. નં. 9825221782), યોગીરાજસિંહ જાડેજા (મો.નં. 9825603185)ના દાદી, શૌર્યરાજસિંહ, ભ્રિગુરાજસિંહ, દેવવ્રતસિંહના પરદાદીનું તારીખ 13-6-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-6-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.