મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ બાબુલાલ ભોજાણી (ઉં. વ. 75) તે સ્વ. બાબુલાલ ઝવેરચંદ ભોજાણીના પુત્ર, ચેતનાબેનના પતિ, સ્વ. વિનોદચંદ્ર ભોજાણીના મોટાભાઈ, કેતનભાઈ, હેતલબેન રાજેશકુમાર પોપટ, સ્વ. પિનાલીબેન મનોજકુમાર કાનાણી, પ્રિતેશભાઈના પિતા, ઉર્વશીબેન, અલ્પાબેન અને બંસરીબેનના સસરા, સ્વ. ચાર્મીબેન જયકુમાર રાવલ, કીમીબેન પ્રશાંતકુમાર કાનાબાર, ભાગ્યેશ વિનોદચંદ્ર ભોજાણીના ભાઈજી, પ્રિયાંશી, પ્રેયશ, પ્રાચી, માહી, ધૈર્યના દાદા, છોટાલાલ સુંદરજી પલાણના જમાઈનું તારીખ 20-10-2025 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તારીખ 24-10-2025 ને શુક્રવારે સાંજે 4:30 થી 5:30 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.