મોરબી: મોરબી નિવાસી કેશવજીભાઈ રામજીભાઈ કાવર તેઓ શૈલેષભાઈ કાવરના પિતા, યશ કાવર અને સચિન કાવરના દાદાનું તારીખ 13/12/2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું આવતીકાલે તારીખ 15/12/2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે 201, ઓમ એપાર્ટમેન્ટ, પટેલ નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.