મોરબી : મૂળ રવાપર હાલ મોરબી નિવાસી કૌશિકભાઈ ભવાનભાઈ કાસુન્દ્રા (ઉ.વ.76) તેઓ કેયુરભાઈ કાસુન્દ્રા (મો. નં. 7575007105)ના પિતા તથા અમરીશભાઈ કાસુન્દ્રા (મો. નં. 9909200103)ના ભાઈનું તા. 7-11-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9-11-2025ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન બ્લોક નં. 167, સુભાષનગર, શેરી નં - 6, રવાપર રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.