મોરબી: મૂળ ટીકર હાલ મોરબી નિવાસી કસ્તુરબેન કેશવજીભાઈ કાચરોલા (ઉંમર વર્ષ 78) તેઓ કેશવજીભાઈ કાચરોલાના પત્ની, પ્રકાશભાઈ કાચરોલાના માતા, તેમજ ગણેશભાઈ કાચરોલાના ભાભી, હરેશભાઈ કાચરોલા અને બાબુભાઈ કચરોલના કાકી તેમજ અમન કાચરોલાના દાદીનું તારીખ 10/12/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/12/2025 ને શનિવારના રોજ દેવ પાર્ટી પ્લોટ એસપી રોડ ખાતે સવારે 8:00 થી 10:00 કલાકે તેમજ ટીકર ગામે તેમના નિવાસ્થાને સાંજે 3:00 થી 5:00 કલાકે રાખેલ છે. મો. નં. 98258 29695