મોરબી : મોરબી નિવાસી કરશનભાઈ અરજણભાઈ બરાસરા (ઉં. વ. 80) તે વસંતભાઈ કરશનભાઈ બરાસરા અને નરેન્દ્રભાઈ કરશનભાઈ બરાસરાના પિતાનું તારીખ 14/01/2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16/01/2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે સુભાષનગર, શેરી નંબર 7, બ્લોક નંબર 200, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં છે. મો. નં. 88490 50220, 99796 12192