મોરબી : મોરબી નિવાસી કનુભાઈ કુબાવત તે નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી, ટંકારા એમ.પી.શાહ હાઈસ્કૂલના એસ.ઓ. અતુલ કુબાવત, ઓમ વિદ્યાલય - ગાંધીધામના મેહુલ કુબાવત, મૈત્રી વિદ્યાલય - આદિપુરના ફાલ્ગુની કુબાવતના પિતાનું તારીખ 7/8/2025ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 10/3/2025ના રોજ સતવારા સમાજની વાડી, વાઘપરા - 8, મોરબી ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખવામાં આવ્યું છે.